Saturday, June 20, 2026

મોરબી ના રંગપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના રંગપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા.

મોરબી: મોરબીના રંગપર ગામની સીમમાં પેન્ટાગોન સિરામિક પાસે, લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં પેન્ટાગોન સિરામિક પાસે, લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી કુલદિપભાઇ સુરજનસિંહ ચૌહાણ રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, સંજીવસિંહ દશરથસિંહ રાજાવત રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, ઇસલમુદ્દીન ઐજાજઅહેમદ અંસારી રહે. જય ખોડીયાર મિનરલ્સ, રંગપરની સીમ, તા.જી. મોરબી, શિવસિંહ રતીરામ ગૌતમ રહે. ટોરસ સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, રાજેન્દ્ર સરમન રાણા જાતે.ભાંડ ઉ.વ.૩૭, ધંધો-મજુરી, રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૩,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,881

TRENDING NOW