Tuesday, March 10, 2026

મોરબી ના મકનસર નજીક બાઈક ચાલકે વૃદ્ધને હડફેટે લેતા અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના મકાંસર નજીક બાઈક ચાલકે વૃદ્ધને હડફેટે લેતા અકસ્માત.

મોરબીના મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ અંગે વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા પોપટભાઈ પાલાભાઈ પરમાર નામના વૃદ્ધને જીજે – 03 – KE – 4507 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW