Friday, March 13, 2026

મોરબી ના નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી એક શખ્સને દારૂની પાંચ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી બાતમીને આધારે આરોપી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટાને વિદેશી દારૂની ડીસ્કાઉન્ટ પ્રીમીયમ બ્રાન્ડ વ્હીસ્કીની 5 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW