Thursday, March 12, 2026

મોરબી ના ઘુંટુ રોડ પર દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ઘુંટુ રોડ પર દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો.

મોરબીના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સિરામીક નજીક દેશી દારૂ ના જથ્થાને ઓટો રીક્ષામાં લઈ જઈ રહેલ એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીકથી જીજે – 01 – TA – 6459 નંબરની સીએનજી રીક્ષા કિંમત રૂપિયા 1 લાખ વાળીમાં 300 લીટર દેશી દારૂ ભરીને નીકળેલા આરોપી વિજય જયંતીભાઈ રાઠોડ રહે.કુબેર ટોકીઝ પાસે મોરબી વાળાને ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર બગથળા ગામના રામદેવભાઈને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,477

TRENDING NOW