ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા માં ભારત નું ભવિષ્ય એવા વિધાર્થીઓની પરીક્ષા આપવા હિંમત વધારી પ્રોત્સાહન પેટે મીઠું મોઢું કરાવીને પરીક્ષા સફળ થાઈ એવી શુભકામના પાઠવતી માળીયા તાલુકા યુવા મોરચા ની ટીમ જેમાં જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપભાઈ સંઘાણી, માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ દસાડીયા, અલ્પેશ ભાઈ ખાંડેખા, સુરાગ કાવર, વિજય કાંજીયા, હિત કાવર, ચિરાગ કાવર તથા પ્રસિલ કાવર જેવા યુવા કાર્યકર્તા એ હાજરી આપી અને વિધ્યાર્થીઓ નો જુસ્સો વધાર્યો….
