મોરબી: દરેડી નિવાસી સ્વ. દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયા (ઉ.વ.૫૪) તે સ્વ. દિનેશચંદ્ર મણીલાલ ખગ્રામ (મોરબી)ના જમાઈ, શ્યામના પિતા તથા સંદિપ ભાઈ અને નલીનભાઈ ના બનેવી નુ તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ: હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનીક બેસણું તા.૧૫-૪-૨૦૨૧ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
લી. સંદિપભાઈ- ૯૩૭૫૦ ૭૭૨૫૧
નલિનભાઈ- ૯૩૨૮૩ ૩૧૩૨૧
પ્રફુલ્લભાઈ- ૯૦૫૪૫ ૩૧૫૩૧
શ્યામભાઈ- ૯૮૯૮૫ ૮૨૭૪૧