Friday, March 13, 2026

મોરબી: દાઉદી વહોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: દાઉદી વહોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો

મોરબી: દાઉદી વોહરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. એફબીસી, સીબીસી, થાઈરોઈડ, કિડનીનો રિપોર્ટ, ઇસીજી, ત્રણ મહિનાનો ડાયાબિટીસનો એવરેજ રિપોર્ટ, યુરીનનો રિપોર્ટ, બીએમઆઈ , લિપિડ પ્રોફાઈલ, બી એમ ડી બોનમેરો ડેન્સિટી, બીપી ઇસીજીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ રિપોર્ટ પરથી દાઉદી વોહરા સમાજની મહિલાઓનુ નિદાન કરાયુ હતું. આ નિદાન કેમ્પમાં ડો, ધર્મેશ ભાલોડીયા, ડો, પુનિત પટેલ ડો સાગર હાંસલિયા હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,579

TRENDING NOW