Saturday, May 3, 2025

મોરબી થી રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતે થી બસ ની વિશેષ વ્યવસ્થા યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

મોરબી થી શ્રી રામધામ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતે થી બસ ની વિશેષ વ્યવસ્થા યોજાશે.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે થી પ્રસ્થાન
તા.૧-૧-૨૦૨૩ રવિવાર સવારે ૭ઃ૩૦ કલાકે

-નામ નોંધાવવા માટે સંપર્ક
૧. નરેન્દ્રભાઈ રાચ્છ- મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી. મો.99259 85394

૨.ભાવીનભાઈ ઘેલાણી- પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.87581 20435

૩.મેઘાબેન પોપટ- મહિલા પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.95748 15000

૪. હસુભાઈ પુજારા-પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી. મો.99983 40191

૫. તેજશભાઈ બારા- પ્રમુખ RKM મોરબી શહેર મો.96878 99499

૬. હરીશભાઈ રાજા- ટ્રસ્ટી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબી. મો.98792 18415

૭. પપ્પુભાઈ ચંડીભમર- રઘુવંશી યુવક મંડળ મોરબી. મો.98793 55410

૮. ચંદ્રિકાબેન પલાણ- રઘુવંશી મહિલા મંડળ મોરબી. મો.91068 77148

૯. ભાવનાબેન સોમૈયા- જલારામ મંદિર મહિલા મંડળ મોરબી. મો.94295 78412

૧૦. અનિલભાઈ સોમૈયા -શ્રી જલારામ સેવા મંડળ મોરબી. મો.85110 60066

બસ ની સંખ્યા નિર્ધારિત કરવા ની હોય શ્રી રામધામ જવા માટે નામ નોંધણી ઉપરોક્ત નંબર પર શુક્રવાર તા.૩૦-૧૨-૨૦૨૨ સાંજ સુધી માં કરાવવા વિનંતી.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW