Saturday, March 14, 2026

મોરબી તાલુકા શાળા નંબર ૧ ખાતે પતંગોત્સવનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ તારીખ ૧૩/૦૧/૨૦૨૩ નાં રોજ તાલુકા શાળા નંબર 1 મોરબી ખાતે પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું શાળાના ૨૫૦ બાળકો માંથી લગભગ ૮૫% બાળકો હાજર રહેલ અને તમામ બાળકોએ હોશ ભેર પતંગો ઉડાવી આનંદ માળેલ.આ કાર્યક્રમ માં તમામ બાળકોને શાળાનાં તમામ શિક્ષકો દ્વારા લાઈવ સ્ટિમ ઢોકળા નો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી સુભાષભાઈ ખાંભરા તથા ભાવેશભાઈ બાવરવા, ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઈ ડાંગર, દિપકભાઈ જાદવ, વંદનાબેન ઠોરીયા, તૃપ્તિબેન પુજારા, પ્રજ્ઞાબેન ફુલતરીયા, હિતાબેન અઘેરા તમામ શિક્ષકો એ જહેમત ઉઠાવી.

Related Articles

Total Website visit

1,597,073

TRENDING NOW