મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા ત્રાજપર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા ત્રાજપર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ ડાભીનો વિજય થયો છે.
મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા જલાભાઈ ડાભી કોંગ્રેસ 1965 મત મળ્યા હતા.જયારે
દેવજીભાઈ વરાણીયા ભાજપ 880 મત મળ્યા હતા. તેમજ નોટા 53 મત મળ્યા હતા.