Monday, May 12, 2025

મોરબી તાલુકામાંથી વધુ ત્રણ બાઈક ચોરાઈ હોવાની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પોલીસે બાઈક ચોર ગેંગને ૧૬ ચોરાઉ બાઈક સાથે દબોચી લીધા બાદ મોરબી તાલુકામાંથી વધુ ત્રણ બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ જામનગરના ધ્રોલ પંથકના અને હાલ મોરબીના લાલપર વર્ધમાન હોટલ નજીક રહેતા સરદભાઇ હરીલાલ પરમારનું મહીન્દ્રા કંપનીનુ સેંન્ચુરો રજી નં- GJ.10.CJ.5564 બાઈક કિ,રૂ,૨૦,૦૦૦ તથા સાહેદોના હીરો ડીલક્સ GJ.05.FK.4341 વાળુ કિ,૩,૨૦,૦૦૦ તેમજ હીરો સ્પલેન્ડર પ્લસ નં-GJ.03.LK 0703 કિ,૩,૨૦.૦૦૦ મળી કુલ કિ.રૂ,૬૦,૦૦૦ સહિતના ત્રણ બાઇકની ચોરી કર્યાની ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ તથા રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે. તા.થાનગઢવાળા સામે ફરિયાદ નોંધાવી છે. બાઈક ચોર થાનગઢ પોલીસમાં પકડાયેલ હોવાનું જણાવ્યું છે. જેને પગલે પોલીસે આગળની તપાસ વધુ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,957

TRENDING NOW