Tuesday, May 6, 2025

મોરબી તાલુકાની બંધુનગર ગ્રામપંચાયત સમરસ જાહેર

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાની બંધુનગર ગ્રામપંચાયત દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શૈલેષ પટેલની સરપંચ તરીકે અને રમેશભાઈ ભાડજાની ઉપસરપંચ તરીકે તથા 8 સભ્યોની સર્વાનુમતે સમર્થનથી વરણી કરાઈ હતી.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW