Thursday, May 1, 2025

મોરબી તાલુકાના રાજપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

Advertisement
Advertisement
Advertisement

મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના રાજપર ગામે રહેતા ઉષાબેન ભવરસિંગ પરમાર (ઉ.વ.૨૨) નામની પરણીતા કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવારમા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,615

TRENDING NOW