Sunday, March 8, 2026

મોરબી: ટીંબડી નિવાસી હસમુખરાય ગીરધરદાસ દેવમુરારીનું અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ટીંબડી નિવાસી હસમુખરાય ગીરધરદાસ દેવમુરારી તે ભદ્રેસભાઈ, મનીષભાઈ તથા શિલ્પાબેનના પિતા તેમજ ભગવાનદાસ, સ્વ: ગુણવંતરાય, કિરીટભાઈ, ચંદુભાઈ, બાબુભાઇ તથા રમાબેનના ભાઈનું તા.15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે.

સતગતનું બેસણું તા. 19/04/2021 સાંજે 04 થી 06 કલાકે ટેલિફોનિક બેસણું રાખેલ છે વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લી. મનીષભાઈ મો.99786 15594
ભદ્રેસભાઈ મો. 6352271080

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW