Sunday, May 4, 2025

મોરબી : જોન્શનગર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને પોલીસે દબોચી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જોન્શનગર નજીકથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના જોન્શનગર પાછળ તળાવના કાંઠેથી આરોપી સાહીલભાઈ અસગરભાઈ જેડા (રહે. જોન્શનગર મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ (કિં.રૂ. ૩૬૦૦) ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW