Monday, March 9, 2026

મોરબી: જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ઉદીત નારાયણ પ્રજાપતિ, રામબલી રસપાલ રેઇદસ, આનંદકુમાર નવાબસિંગ કુસ્વાહા, નિતીનકુમાર રામપાલસિંહ સિસોદીયા, નિરજ ભૈયાલાલ પરીહાર, રાજકુમાર મિશરીલાલ કોરી, સુજીતકુમાર રમેશકુમાર સોનકર રહે બધા આકૃતિ સિરામિકની ઓરડીમાં તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,180

TRENDING NOW