મોરબી જીલ્લા RSSના પ્રચાર પ્રમુખ રાજેશભાઈ બદ્રકીયાનો આજે જન્મદિવસ
મોરબી જીલ્લાના ચેરમેન તેમજ મોરબી જીલ્લા RSSના પ્રચાર પ્રમુખ અને વકીલ રાજેશભાઈ બદ્રકીયાનો આજે જન્મદિવસ છે. બાલ્યાવસ્થાથી સ્વંયસેવક એવા રાજેશભાઈ ને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.






