Friday, March 13, 2026

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક 20મી જાન્યુઆરીના મળશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક 20મી જાન્યુઆરીના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૦/૦૧/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,595,580

TRENDING NOW