Thursday, March 12, 2026

મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા,રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા,રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ.

મોરબી જિલ્લા પંચાયત મા ફરજ બજાવતા મુળ જોડિયાના હાલ મોરબી રહેતો ગોસાઈ મોહિતપરી સુનિલપરી ને શનાળા રોડ પરથી અગત્યનાં ડોકયુમેન્ટ (કાર્ડ ) ને રોકડ રકમથી ભરેલ પાકિટ મળ્યું હોઈ ત્યારે તેને પાકીટના મૂળ માલિક ની તપાસ કરી તેનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ પાકીટ સામાકાંઠે રહેતા સિધ્ધરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા નું હોઈ ત્યારે તેને પાકિટ પરત કરી પ્રમાણિકતાનું ઉદારણ પુરુ પાડ્યું છે તેઓ જિલ્લા પંચાયત કચેરીમાં
પ્રમાણિકપણે ફરજ બજાવી રહ્યા છે તેમની પ્રમાણિકતા ના કારણે અધિકારી ને સ્ટાફગણ માં લોકચાહના ધરાવે છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW