Tuesday, March 17, 2026

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ ના વરદ હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવા માં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ ના વરદ હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવા માં આવ્યું

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં માં આવેલ

આ તકે તેમના પ્રવચન માં જણાવેલ કે આજ નો બાળક એ આવતી કાલ નું ભવિષ્ય છે એ દેશ ની આઝાદી માટે આપણા પૂર્વજો એ એકતા અને અખંડિતતા માટે શહીદ થયેલ છે તેમને આજ ના દિવસે યાદ કરી દેશ ની આઝાદી નું જતન કરવા આપણે સો સાથે મળી દેશ ની એકતા અને અખંડિતા ને બનાવી રાખીએ તેજ આજ ના દિવસે આપણે સો સંકલ્પ લઈ એ સ્વતંત્ર દિવસ ના આ કાર્યક્રમ માં હાઇસ્કુલ ના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસ ના ગામના લોકો હાજર રહી સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરેલ

Related Articles

Total Website visit

1,597,958

TRENDING NOW