મોરબી: ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લાલપર, ભુતકોટડા, પંચાસીયા, સોભેશ્વરનું લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટું-૨ નું ભુમિ પુજન તા.૧૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે રાખવામાં આવેલ છે.