Thursday, March 12, 2026

મોરબી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો મોકુફ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા. ૧૩.૦૧.૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકાર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકાર દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમો જિલ્લા કલેક્ટરની સુચનાનુસાર મોકુફ રાખવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,595,558

TRENDING NOW