Tuesday, March 10, 2026

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 25 કેશ નોંધાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં વધુ 25 કેશ નોંધાયા છે.

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા 25 કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં 02 અને શહેરી વિસ્તારમાં 18 નવા કેસ નોંધાયા છે તે ઉપરાંત ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવા 04 કેસ નોંધાયા છે. તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 01 નવો કેસ નોંધાયો છે જીલ્લામાં નવા ૨૫ કેસ નોંધાયા છે જેમાં મોરબીની નિર્મળ વિધાલયની એક વિદ્યાર્થીની પણ કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યું છે. નવા 25 કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 88 થયો છે અને કોરોના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે નાગરિકો વધુ તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,595,274

TRENDING NOW