Sunday, May 4, 2025

મોરબી જિલ્લાની કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ની સ્પર્ધા હાલ મોકૂફ

Advertisement
Advertisement
Advertisement

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ની સ્પર્ધા કોરોનાનું સંક્રમણ વધતાં હાલ મોકૂફ રાખેલ છે.

પરિસ્થિતિ અનુકૂળ થયા બાદ થનાર આયોજનની માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW