“મોરબી જિલ્લા નું ગૌરવ” મોરબી જિલ્લા માં આવેલ જવાહર નવોદય વિદ્યાલય નાં ધોરણ 8 નાં વિધાર્થી મિયાત્રા ઘર્માયુ પરેશભાઇ .તાજેતર માં અમદાવાદ ક્લસ્ટર ખાતે ની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધા માં પ્રથમ નંબરે સિલેક્ટ થયેલ છે, જે હવે રીજનોલ સ્પર્ધા માટે મહારાષ્ટ્ર નાં ઓરંગાબાદ ખાતે ભાગ લેનાર છે. જેમને મોરબી જિલ્લા ની જવાહર નવોદય વિદ્યાલય નું નામ રોશન કરેલ છે, જેને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.