Saturday, May 3, 2025

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી: જિલ્લાના ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સીરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૧૯/૦૧/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૯/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની રોહિત પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,712

TRENDING NOW