Saturday, March 7, 2026

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂ વેચતા એક મહિલા સહિત સાત ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂ વેચતા એક મહિલા સહિત સાત ઝડપાયા

પોલીસ સ્ટેશન નુ નામ : માળીયા મી.પો.સ્ટે.
યાસીનભાઇ અકબરભાઇ મોવર (મીયાણા ) ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે.માળીયા (મીં) મદ્રશાની બાજુરમાં તા માળીયા મી જી મોરબી માળીયા મી તાલુકાશાળા જવાના રસ્તા પાસે દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ ૫૦ દેશી દારૂ લી.૧૦ કિ. રૂ.૨૦૦૦ નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવતા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પોલીસ સ્ટેશનનુ નામ : હળવદ પોલીસ સ્ટેશન
રણજીત દેવશીભાઇ વાઘેલા/દેવીપુજક ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે હળવદ ભવાનીનગર ઢોરે ત્રણ માળીયા પાસે હળવદ જી.આઇ.ડી.સી પાસે નર્મદા કેનાલ પાસે જાહેરમાં દેશી દારૂની પ્લાસ્ટીકની નાની કોથળી નંગ ૨૪ જે કુલ દારૂ લીટર-૬ જેની કિં.રૂા.૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પોલીસ સ્ટેશનનુ નામ : હળવદ પોલીસ સ્ટેશન
જલુબેન વા/ઓ દેવશીભાઇ ચકુભાઇ વાધેલા/દે.પુ. ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે હળવદ ભવાનીનગર ઢોરે તા.હળવદ જી.મોરબી હળવદ ભવાનીનગર ઢોરે જાહેરમાં દેશી દારૂની પ્લાસ્ટીકની નાની નાની કોથળી નંગ ૨૦ જે કુલ દારૂ લીટર-૫ જેની કિં.રૂા.૧૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પોલીસ સ્ટેશન નુ નામ : વાંકાનેર સીટી પોલીસ આકાશભાઈ બાબુભાઈ સોલંકી જાતે/કોળી ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.રાજાવડલા ગામ તા.વાંકાનેર જી.મોરબી રાજાવડલા ગામ મા કોળી વિસ્તાર ગંગા મંગા ની ધાર પાસે કેફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ- ૧૨ દેશી દારૂ લીટર-૩ કિં.રૂ.૬૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવતા વાકાનેર સીટી પોલીસ સ્ટેસન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પોલીસ સ્ટેશનનુ નામ : મોરબીસીટીબીડીવી.પો.સ્ટે
હંસાબેન ઉર્ફે સોનલબેન ડો/ઓ મનસુખભાઇ પોપટભાઇ ભલાણી જાતે કોળી ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે. સેન્ટમેરી સ્કુલના ગેટ પાસે નવલખી રોડ મોરબી સેન્ટમેરી સ્કુલ પાસે જાહેરમાં દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મી.લી. ની નંગ-૨૦ દેશીદારૂ લીટર-૫ કી.રૂ.૧૦૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવતા મોરબીસીટીબીડીવી.પો.સ્ટે ખાતે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસ સ્ટેશનનુ નામ : મોરબી સીટી એ ડિવીઝન રીયાઝખાન હુશેનખાન પઠાણ જાતે-સીપાઇ ઉ.વ.૩૭ ધંધો-ડ્રાઇવિંગ રહે-વાવડી રોડ રવિપાર્ક-૨ મોરબી વાળો વાવડી રોડ રવિપાર્ક-૨ મોરબી આરોપીના રહેણાક મકાનમા ભારતીય બનાવટની વિદેશી દારૂના પ્લાસ્ટીકના ચપલા જોતા ઓલ સીઝન ગોલ્ડન કલેક્સન રીઝર્વ વ્હિસ્કી ની ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના કંપની શીલબંધ ચપલા હોય જે એક ચપલાની કિ.રૂ.૧૫૦/- ગણી કુલ કિ.રૂ.૩૦૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે પોતાના ક્બ્જા ભોગવટાના મકાનમા રાખી રેઇડ દરમ્યાન હાજર મળી મોરબી સીટી એ ડીવી પો.સ્ટે ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસ સ્ટેશનનુ નામ : મોરબી સીટી એ ડિવીઝન નવનીતભાઇ પ્રાણજીવનભાઇ આસોડીયા જાતે-લુહાર ઉ.વ.૪૬ ધંધો-વેપાર રહે-પ્રજાપતી નગર પેડક રોડ રાજકોટ હાલ લાતી પ્લોટ શેરી નં-૨ મારૂતી કલર દુકાનમા મોરબી લાતી પ્લોટ શેરીનં-૨ મારૂતી કલર દુકાન પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ જોતા જે ઓલ સીઝન ગોલ્ડન કલેક્સન રીઝર્વ વ્હિસ્કી ની ૧૮૦ એમ.એલની કંપની શીલબંધ બોટલ નંગ-૨ કિ.રૂ,૬૦૦/-નો મુદામાલ પોતાના કબ્જામા રાખી મળી આવતા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW