Wednesday, March 11, 2026

મોરબી : જાહેરમાં મારામારી કરતા બે ઇસમોને પોલીસે ઝડપ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : જાહેરમાં મારામારી કરતા બે ઇસમોને પોલીસે ઝડપ્યા

મોરબીના વિસિપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે બે ઇસમો જાહેરમાં મારામારી કરતા હોય, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

બનાવ ની મળતી વિગતો અનુસાર મોરબી ના વીસિપરા વિસ્તાર માં ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે લાઇટની નીચે બે ઇસમો જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા હોય, ત્યારે લોકોને ખલેલ પહોંચે તેમજ શાંતિ ભંગ થઈ તેવું વર્તન કરતા હોય ત્યારે પોલીસ દ્વારા ૧) અહેમદહુસેન ભટ્ટી અને ૨) વિજયભાઈ ઉર્ફે જેન્તી ઇન્દરિયા નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW