Tuesday, March 10, 2026

મોરબી: જગજીવનભાઈ કાનજીભાઈ સુરાણીનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જેપૂર નિવાસી જગજીવનભાઈ કાનજીભાઈ સુરાણી (ઉમર વર્ષ 65) નું તારીખ 6 જૂન, 2021ને રવિવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

નોંધ:- વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. જેથી ટેલીફોનીક દિલાશો પાઠવશોજી

લી.મનસુખભાઈ સુરાણી મો. 99254 56652
દિલીપભાઈ સુરાણી મો.99792 87874
મુકેશભાઈ સુરાણી મો. 99250 52712

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW