Thursday, March 12, 2026

મોરબી:- છ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક વૃદ્ધની ધરપકડ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી:- છ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક વૃદ્ધની ધરપકડ.

મોરબીના દરબાર શેરી નજીક થી પોલીસ દ્વારા એક વૃદ્ધને ૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરની દરબાર શેરી આમલી ફળિયા પાસે જાહેરમાં વિદેશી દારૂ સાથે નીકળેલા નરપતસિંહ અમરસંગ ઝાલા નામના 63 વર્ષીય વૃદ્ધને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2,250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,561

TRENDING NOW