Tuesday, March 10, 2026

મોરબી ખાતે યોજાતા “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે યોજાતા “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ.

મોરબીમાં છેલ્લા 14 વર્ષથી ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરતા “શ્રી ગણેશ ઉત્સવ સમિતિ” દ્વારા સતત 15માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે મોરબી ના લિલાપર રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે રાજા ધી રાજ “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવશે. ત્યારે મોરબીની ધર્મ પ્રેમી જનતાને ગણપતિ દાદાના ભવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે આયોજન “અરવિંદભાઈ બારૈયા” અને “ઓમ બારૈયા – બોલીવુડ સ્ટાર” તેમજ “શ્રી ગણેશ ઉત્સવ સમિતિ” દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,250

TRENDING NOW