મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નબર 7અને13 માં ઘર ઘર જન સંપર્ક યાત્રા સાથે પ્રજા ને મારું બુથ, મારું ગૌરવ સાથે કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન
…………………………………………..

મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 7 અને13 માં જન સંપર્ક અભિયાન સાથે મારો બુથ મારુ ગૌરવ ના અનુસંધાને મોરબી કૉંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો એવા જિલ્લા કોગ્રેસ પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ , રાજુ ભાઈ કાવર, કે.ડી પડસુંબીયા, મહેશ રાજ્યગુરુ, મહિલા કોગ્રેસ મોરબી શહેર પ્રમુખ પુષ્પાબહેન ભટ્ટ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નીઘીબહેન લાડોલા , ગીરીશ ભાઈ ઘેલાણી, પ્રભુભાઈ પટેલ. મુસ્તાક સુમરા, વસીમ મન્સૂરી, કૌશીકભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ વિડજા, હનીફ અજમેરી, કનૈયાલાલ નકુમ, રજની સિરવી સાથે મળી આજ મોરબી ના વોર્ડ નંબર 7 અને 13 માં ઘર ઘર જઇ કોગ્રેસ પક્ષ ના 8 વચનો ની પત્રિકા નુ વિતરણ કરેલ અને લોકો નો સારો પ્રતિસાદ કોગ્રેસ પક્ષ ને મળી રહ્યો છે







