મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્ય વિશુભાઈ પટેલનો આજે જન્મદિવસ
મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્ય અને સેવાકાર્યમાં હમેંશા તત્પર રહેતા વિશુભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.
વિશુભાઈ પટેલ મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્ય છે. અને અબોલ પશુ-પક્ષીની અવિરતપણે સેવા આપી રહ્યા છે. મોરબીમાં અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી તેમણે તથા તેમની ટીમે નવજીવન આપ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સંબંધી અને જીવદયા પ્રેમીઓ તરફથી વિશુભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.