Thursday, March 12, 2026

મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ તરીકે વેલજીભાઇ ઉધરેજાની વરણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે વર્ષોથી કાર્યરત શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે. આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સ્વ. ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપતા હતા. જે સેવાને ભુલી શકાય તેમ નથી પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓનું અવસાન થયું છે. ત્યારબાદ આ સંસ્થાને ચલાવવા માટે એવા જ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હતી. ત્યારે સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા (બોસ)ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW