Tuesday, March 10, 2026

મોરબી કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત.

મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપરની ગોળાઈ નજીક ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમ જીજે – 12 – BX – 1523 નંબરનું ટ્રેઇલર ઉભું હોય પાછળ આવતી એસટી બસ બ્રેક મારવા છતાં ટ્રેઇલર સાથે અથડાતા એસટી બસના ચાલક કપિલભાઈ દિલુભાઈ ખુમાણ તથા અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી અને એસટી બસમાં નુકશાન પહોંચ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે એસટી બસના ચાલકની ફરિયાદને આધારે ટ્રેઇલર નંબર જીજે – 12 – BX – 1523ના ચાલક આરોપી કાશીનાથ રામસાગર સીંગ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,269

TRENDING NOW