Friday, May 2, 2025

મોરબી એસોસીએશન ઇન્વાયરોમેન્ટ કમીટીના પ્રવિણભાઇ બરાસરાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: એશોસીએસનના ઇન્વાયરોમેન્ટ કમીટીના પ્રવિણભાઇ બરાસરાનો આજે જન્મદિવસ છે. પ્રવિણભાઇ છેલ્લા ૮-૧૦ વર્ષથી પર્યાવરણને લગતા વિષયોમા અંગત રસ લઇને સિરામીક ઉધોગના પ્રશ્નો માટે સતત દોડતા રહેલા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગ સગા-સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમજ સિરામિક ઉદ્યોગકારો તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પ્રવિણભાઇ બરાસરાને વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW