Friday, March 13, 2026

મોરબી : એસઓજી પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : એસઓજી પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ

મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ છે સુરેન્દ્રનગર જીલ્લાના વતની જે એમ આલ અગાઉ કચ્છમાં પણ ફરજ બજાવી ચુક્યા છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પીઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે ત્યારે હાલ તેઓ મોરબી એસઓજી પીઆઈ તરીકે કાર્યરત છે એસઓજી પીઆઈ તરીકે તેઓએ અનેક ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે નકલી ડોક્ટરથી લઈને ગેરકાયદેસર બંદુક સહિતના ગુન્હાઓ પર તેના માર્ગદર્શન હેઠળની ટીમે તબાહી બોલાવી છે અને ગુનાખોરી ને ડામવા તેઓ સતત કાર્યરત રહે છે ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને વોઇસ ઓફ મોરબી ટીમ દ્વારા પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,595,584

TRENDING NOW