Tuesday, March 10, 2026

મોરબી એલ.ઇ.કોલેજ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સરકારના 15 થી 18વર્ષ ના બાળકોને કોરોના સામે રક્ષણ મેળવવા, મફત રસીકરણ આપવાના ઉમદા નિર્ણયને આવકારતા, એલ.ઇ.કોલેજ (ડિપ્લોમા), મોરબી દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી, મોરબી સાથે મળીને “COVID19 Vaccination Drive” નું સંસ્થા ખાતે આયોજન કરવામાં આવેલું હતું.

સંસ્થાના 220 થી પણ વધુ 15 થી 18વર્ષ ના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તાર ના 15થી 18 વર્ષના વયજુથ ના બાળકોને આ રસીકરણ ડ્રાઇવ અંતર્ગત COVAXINની રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાની જીમખાના સમિતિ ના એસ.એ.વિડજા, આર.જી.ચાવડા, વાય. બી. સતાપરા તેમજ એચ. એ.ચનિયારા અને વુમન ડેવલપમેન્ટ સેલના એસ.કે.રાઠોડ દ્વારા સંસ્થા ના આચાર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW