મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે આગામી તા. 31/10/2021 ના રોજ રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મીઠાઈ 500 ગ્રામના રૂ.120, નમકીન 500 ગ્રામના રૂ. 60 અને ચેવડો 500 ગ્રામના રૂ. 60 ના ભાવે મળશે. આ મીઠાઈ ફરસાણની ખરીદી માટે બુકીંગ તા. 23 થી 27 સુધી સાંજે 6 થી 8 કલાક દરમિયાન કરાવવાનું રહેશે જેનું વિતરણ તા. 31/10/2021 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી, ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે કરાશે.
આ વિતરણનો લાભ લેવા બુકિંગ ગૌતમ કલોથ સ્ટોર્સ, (જેઈલ રોડ, શશીભાઈ મહેતા, મો.૯૮૨૪૬૧૬૦૮૯), શિવ નોવેલ્ટી સ્ટોર્સ, (ગ્રીનચોક, કુબેરનાથના નાકે, મો-૯૭૨૭૫૧૫૦૦૧), વિકાસ ઓટો મોબાઈલ (પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧), કલાપૂર્ણમ સ્ટોર્સ (બજાર લાઈન, નિસર્ગભાઈ, મો, ૯૯૦૯૨ ૧૫૫૨૦), ભાવેશ ટ્રેડર્સ (મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી,મો.: ૯૪૨૯૦૯૭૭૬૫), રાજ શૃંગાર (ધર્મિલ મહેતા, નવકાર પ્રોવિઝનની બાજુમાં, રવાપર રોડ, ૭૦૪૬૨૦૨૭૯૯), ઓમ શિવ ઝેરોક્ષ (સુપર માર્કેટ, નીતીનભાઈ માકડીયા, મો. ૮૭૫૮૭ ૦૦૩૦૦), પટેલ ઓફસેટ (રામચોક,હર્ષદભાઈ પટેલ, મો. ૯૮૯૮૮૮૬૫૮૫), MNJ માર્કેટીંગ (૨૩૪ સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે,શનાળા રોડ,મોઃ૮૧૨૮૬૩૮૩૮૦) ખાતે કરવામાં આવશે.