મોરબી આપ માં યુવા બિઝનેસ મેન ઈમ્પેક્ટ
પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ગ્રામ્ય પ્રવાસ માં 500 થી વધુ લોકો આપ માં જોડાયા

વાત કરીએ મોરબી જીલ્લા ની તો છેલ્લા ઘણા સમયથી લોકો ને પ્રાથમિક સુવિધાઓ તેમજ વ્યાપારિક એકમોને પ્રાધાન્ય આપવામાં અને લોકઉપયોગી સવલતો આપવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જ્યારે નિષ્ફળ ગયાં છે ત્યારે લોકો માં હાલ આશા નું કિરણ એક માત્ર આમ આદમી પાર્ટીના ના કાર્યો ને લોકો ખુબજ વખાણી રહ્યા છે અને મોરબી માં વ્યાપારિક એકમોને પ્રાધાન્ય અને લોકોની સુખ સવલત માં વધારો થાય તેવા હેતુથી મોરબી ના એકસમયે અપક્ષ માં ઉભા રહીને કદાવર નેતાઓ ને હંફાવી દેનાર યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા જ્યારથી આમ આદમી પાર્ટી માં જોડાયા ત્યારથી તેમના ગ્રામ્યપ્રવાસો ની વાત કરીએ તો રંગપર બેલા અમરેલી ધરમપુર ટીબડી તરાવીયા સનાળા તેમજ ચાંચાવદરડા સહિતના પ્રવાસ દરમિયાન 500 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આગામી સમયમાં મોરબી માળિયા ના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ને વધુ જનસમર્થન મળે તે માટે આ પ્રવાશોઅવિરત રહેશે ત્યારે હાલ આમ આદમી પાર્ટીને ખેડૂતો તેમજ વ્યાપારિક અને મધ્યમવર્ગીય લોકોનું જન સમર્થન બહોળી સંખ્યામાં મળી રહ્યું છે અને લોકો પણ એકજ નારા સાથે જોડાય રહ્યા છે પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ આ સમર્થન ના પ્રવાસો જો આ રીતે મજબૂત બનતા રહે તો આવનારી ચૂંટણી માં લોકોને એક મજબૂત વિકલ્પ મળે અને મોરબી રાજકીય શોષણ માંથી મુક્ત બની શકે તેવું પંકજભાઈ ના નજદીક ના વ્યક્તિઓ પાસે થી જાણવા મળેલ છે આ જનસમર્થન યાત્રા માં ખાસ ઉપસ્થિત રાજુભાઈ અશોકભાઈ પંકજભાઈ જેનિથભાઈ જગદીશ ભાઈ અલ્પાબેન તેમજ હસીબેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા










