Thursday, June 25, 2026

મોરબી : આપના પૂર્વ પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : આપના પૂર્વ પ્રમુખ જીવણભાઇ જિલરિયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

મોરબી : આપના મીરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આથી કોંગ્રેસ મજબૂત બનીને ગામે ગામ પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને ઠેર ઠેર જન સમર્થન મળી રહ્યું છે.

Related Articles

Total Website visit

1,609,291

TRENDING NOW