મોરબી નિવાસી અશ્વિનભાઈ શાંતિલાલ મહેતા (મોરબી બસ કંપની વાળા ) કે જેઓ ભાવેશભાઈના પિતા તથા, શશીભાઈ, વિનુભાઈ, સ્વ.મહેશભાઈ, પ્રવિણભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને મુકેશભાઈના ભાઈ (ઉ.વર્ષ ૭૫ ) તા.૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્મને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
નોંધ :- વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે જેની સર્વે સગા સંબંધીઓએ નોંધ લેવી. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.
લી. ભાવેશભાઈ – ૯૮૭૯૨૮૪૩૦૩
પ્રવિણભાઈ – ૯૨૨૮૨૧૪૪૬૬
શશીભાઈ – ૯૪૨૮૨૬૪૫૭૪
હિતેશભાઈ – ૯૮૨૫૨૩૭૫૩૫
વિનુભાઈ – ૯૨૨૮૨૧૦૮૧૦
જયેશભાઈ – ૮૧૪૧૨૩૮૪૨૫
મુકેશભાઈ – ૯૩૭૪૮૬૩૩૬૦
તથા મહેતા પરિવારના જય જિનેન્દ્ર