Sunday, March 8, 2026

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની દિકરી દ્રષ્ટિનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની દિકરી દ્રષ્ટિનો આજે જન્મદિવસ

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ અગ્રેસર રહેતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની લાડકવાયી દિકરી દ્રષ્ટિનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં જ દ્રષ્ટિ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપમાં જોડાઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. દ્રષ્ટીએ 21 વર્ષ પુર્ણ કરી 22માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સંબંધી અને સ્નેહીજનોને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW