Sunday, March 15, 2026

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય રાકેશભાઇ બરાસરાના બન્ને પુત્ર રામ અને રૂદ્રના આજે જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ખાતે પજ્ઞાચક્ષુને ભોજન જમાડી જન્મદિવસ ઉજવ્યો હતો. આ તકે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, જાગૃતિબેન, રેખાબેન, ગીતાબેન સહિતની બહેનો ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,597,471

TRENDING NOW