Saturday, May 17, 2025

મોરબી અંસ્ટોપેબલ વોરિયર્સ ના પ્રમુખ હેતલ બેન ની પુત્રી દ્રષ્ટિ ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ એક મહિલાઓ સંચાલિત ગ્રુપ છે જેના દ્વારા અનેક જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી સેવા કાર્યો કરી રહ્યું છે જેમકે કોરોના કાળ માં પણ આ ગ્રુપ દ્વારા સેવાઓ અપાઈ હતી મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ધાર્મિક તયોહાર ની અલગ ઉજવણી કરીને સાથે સાથે

જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી આ ગ્રુપ કરતું રહ્યું છે અને આજે અંસ્ટોપેબલ ગ્રુપ ના પ્રમુખ હેતાલબેન મુકેશભાઈ આંખેજા ની લાડકવાયી દીકરી દ્રષ્ટિનો જન્મદિવસ છે તો તેના ઉજવણી ના ભાગ રૂપે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે જેમાં દરેક રક્તદાતા ને ભેટ આપી ઉજવવામાં આવશે સાથે સાથે દ્રષ્ટિ ને જન્મદિવસ ની શુભેચ્છા ઓ તેમના પરિવારજનો સગાસ્નેહીઓ દ્વારાશુભેચ્છા ઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે વોઇસ ઓફમોરબી ટીમ તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યું છે

Related Articles

Total Website visit

1,505,022

TRENDING NOW