મોરબીમાં જુદી જુદી જગ્યાએથી છરી સાથે પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જુદી-જુદી જગ્યાએથી છરી સાથે છ આરોપીઓ હુસેન ઉર્ફે ઢીંગલી યુસુબભાઇ બેલીમ (ઉ.વ.૨૧ રહે,સિપાઇવાસ માતમ ચોક કાપડ બજાર મોરબી), અસલમ સલીમભાઇ ચાનીયા (ઉ.વ.૩૭ રહે. કાલીકાપ્લોટ મોરબી), આરીફભાઇ ઇકબાલભાઇ ચાનીયા જાતે.સંધી ઉ.વ.૨૮ રહે. કાલીકા પ્લોટ. મોરબી), તોશીબ મહેબુબભાઇ બ્લોચ (ઉ.વ.૨૫ રહે. મકરાણીવાસ મોરબી), ફેઝલભાઇ ફિરોજભાઇ સેડાત જાતે.સંધી (ઉ.વ.૨૧ રહે, વિર્ધુતનગર હનુમાનજીના મંદિર પાસે યદુનંદન માર્ગ મોરબી), નેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.