મોરબી: ભારતના મહાન ક્રાંતિકારી શહીદ ભગસિંહની ૧૧૪મી જન્મ જયંતી નિમિત્તે મોરબી માં હોસ્પિટલ ચોક માં શહીદ ભગતસિંહ ની પ્રતિમા મુકવામાં આવેલી છે ત્યાં ક્રાંતિકારી સેના ગ્રુપ મોરબી દ્વારા પુષ્પ અર્પણ કરી તેમજ કેક કાપીને લોકોને મો મીઠું કરાવીને ૧૧૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતીતેમજ ‘ વંદે માતરમ્ ” ભારત માતા કી જય ”ઇન્કલાબ જિંદાબાદ’ ના નારા સાથે ક્રાંતિકારી સેના અને ભગતસિંહ ક્રાંતિ દળ એમ બંને ગ્રુપ સાથે મળીને ભગતસિંહના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.






