મોરબીમાં મંગલ ભુવન ગરબી ચોક નજીકથી બાઈક ચોરાઈ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મંગલ ભુવન ગરબી ચોક નજીક ફરિયાદી નરેંદ્રભાઈ ધીરૂભાઈ મકવાણાએ પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં- GJ-36-M-5432 (કિં.રૂ.૨૫૦૦૦) વાળું મોટરસાયકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.