Thursday, May 8, 2025

મોરબીમાં 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે નિ:શુલ્ક કન્સલ્ટેશન અને બ્લડ સુગર ચેકઅપ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે નિ:શુલ્ક કન્સલ્ટેશન અને બ્લડ સુગર ચેકઅપ કેમ્પ યોજાશે

મોરબી: મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રામધન આશ્રમ સામે મહેન્દ્રનગર રોડ પર આવેલ શિવમ હોસ્પિટલ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે તા. ૧૪ નવેમ્બરને સોમવારના રોજ સમય સવારે ૧૦ થી ૧ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન અને નિ:શુલ્ક બ્લડ સુગર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેથી આ ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

રાહતદરે ડાયાબિટીસ હેલ્થ પેકેજ આપવામાં આવશે.

૧૦૦૦રૂપીયામા (એક હજાર) ટેસ્ટ

FBPS
PP2BS
HBA1C
RFT- 2 Tests
LIPID PROFILE-5 Tests
URINE -10 Tests
PHYSICIANS CONSULTATION

વધુ માહિતી માટે સંપર્ક કરો મો -9727527555

Related Articles

Total Website visit

1,502,802

TRENDING NOW