Saturday, May 3, 2025

મોરબીમાં 13 એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં 13 એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

મોરબીના ઉમા ટાઉનશીપમાં F-૫૦૨ પટેલ હાઇટ્સ ખાતે આગામી તા.13 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આયોજક લક્ષ્મણભાઈ સામજીભાઈ ટીટોડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે મો.96876 50950 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW